Friday, June 12, 2009

છાંટા

છાંટા પડ્યા
એ તો મુસીબતોના,
વરસાદ પડે છે
મુશળધાર મહેરબાનીનો!

-- ચંદ્રેશ ઠાકોર
નોર્થવિલ, મીશીગન

1 comment:

  1. શબ્દના આયનામાં જોવા ગયો ચહેરો મારો
    પ્રતિબિંબનુ વર્ણન કરવા એક પણ શબ્દ ન રહ્યો.

    ભરત શાહ

    ReplyDelete